Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ફ્યૂચર ગ્રૂપમાં ભાગીદારી માટે ગુગલ ,અલીબાબા, અને અમેઝોન વચ્ચે સ્પર્ધા

નવી દિલ્હી :10 દિવસ પહેલાં જ રિટેલ ફ્યૂચર ગ્રૂપનાં પ્રમોટર કિશોર બિયાનીએ પોતાની 10 ટકા ભાગીદારી વેચીને 2,800થી 3,000 કરોડ રૂપિયા ભેગા કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે હવે, દુનિયાનાં રિટેલ દિગ્ગજો જેવા કે ગુગલ, એમેઝોન, અલીબાબા અને વોલમાર્ટની વચ્ચે આ ભાગીદારી મેળવવા માટેની રેસ લાગી છે. આ ડિલથી ભારતમાં રિટેલ બિઝનેસનું ભવિષ્ય નક્કી થશે.

(8:45 pm IST)