Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

3 જી જાન્યુઆરીએ ISRO લોન્ચ કરશેચંદ્રયાન 600 કિલોગ્રામ વજન વધારાયુ

નવી દિલ્હી :ઈસરોએ ચંદ્રયાન-2ની લોન્ચિંગની તારીખની જાહેરાત કરી દીધી છે. ઈસરોના ચેરમેન કે સિવને મંગળવારે જણાવ્યું કે તેને 3 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવશે. તે 16 ફેબ્રુઆરીએ ચંદ્રના દક્ષિણી ધ્રુવની નજીક નિયત સ્થાન પર ઉતરશે

  ઈસરોની માર્ચ 2019 પહેલા સુધી ચંદ્રયાન-2 સહિત 19 મિશન લોન્ચ કરવાની યોજના છે. સિવને જણાવ્યું કે ચંદ્રયાન-2નું વજન 600 કિલોગ્રામ વધારવામાં આવ્યું છે.

(7:49 pm IST)