Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ચીનના પ્રવાસીઓ ફરવામાં નંબર વન : ભારતની મુલાકાત લેવામાં ઘણા પાછળ

દુનિયાનાં કુલ ટુરિસ્ટમાં ચીન 21 ટકાની ભાગીદારી સાથે નંબર વનના સ્થાન પર છે. 2016માં ચાઈનીઝ લોકોએ પર્યટન પાછળ 2.5 અરબ ડોલરથી વધુનો ખર્ચ કર્યો હતો. આ આંકડો અમેરિકાથી લગભગ બે ગણો છે. જો કે તેઓ ભારત પ્રવાસ કરવામાં મોળા છે. દર 540 પ્રવાસીઓમાંથી માત્ર એક ચાઇનીઝ પ્રવાસી ભારત આવે છે. ભારત સરકાર પ્રયત્નો કરી રહી છે કે તેમાં વધારો થાય.

(7:48 pm IST)