Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ક્રિભકો એપનું લોન્‍ચ ફરી વિલંબમાં : નવી તારીખ હવે જાહેર થશે

નવી દિલ્‍હીઃ પતંજલિને ક્રિભકોની એપ લોન્‍ચ કરવાનું હાલ મોકુલ રાખેલ છે. ર૭ ઓગષ્‍ટના લોન્‍ચ થવાની હતી. પતંજલિના એમ.ડી. બાલકૃષ્‍ણનું કહેવું છે કે એપ ને સુરક્ષિત અને સુવિધાજનક બનાવવાનું કામ ચાલુ છે. નવી લોન્‍ચની તારીખ હવે જાહેર કરવામાં આવશે મે મહિનમાં લોન્‍ચ થયેલ ક્રિભકોને પ્‍લે સ્‍ટોરમાંથી દૂર કરવામાં આવેલ.

(12:00 am IST)