Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ત્રિપુરા સરકારે અધિકારીઓના જીન્‍સ કાર્ગો પેન્‍ટ સનગ્‍લાસ પહેરવા પર નારાજગી પ્રગટ કરીઃ

ત્રિપુરા સરકારે બેઠકમાં ભાગ લેતા અધિકારીઓએ જીન્‍સ કાર્ગો પેન્‍ટ, અને સનગ્‍લાસનો ઉપયોગ ન કરવો જોઇએ ઘણા અધિકારીઓ બેઠક દરમ્‍યાન મોબાઇલ  ફોનનો ઉપયોગ કરે છે- સંદેશા મોકલવા વાંચવા આ એક અપમાન સમાન છે આનાથી બચવું જોઇએ.

(12:00 am IST)