Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

જેટ એરવેઝ ને પ્રથમ વખત ૧૩ર૩ કરોડનું નુકશાનઃ

જેટ એરવેઝને ચાલુ નાણાંકીય વર્ષમાં અપ્રીલ-જૂન  માસમાં ૧૩ર૩ કરોડની ચોખ્‍ખી ખોટ થયેલ છે. જયારે પાછલા વર્ષની સરખામણીએ પ૩.પ૦ કરોડનો લાભ થયેલ. બોર્ડે જાહેર કર્યુ કે આગામી બે  વર્ષ માટે  ર૦૦૦ કરોડના નવા કામોને મંજુરી આપેલ છે. કીંમતને બહેતર બનાવવા સહીતના પ્રયાસો થશે.

(12:00 am IST)