Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

લોકસભા ઉમેદવાર બની ‘આપ' નેતા આતિશીએ સરનેમ માર્લેના દૂર કરીઃ

એક અહેવાલ પ્રમાણે  લોકસભાની ઉમેદવાર બનેલી ‘ંઆપ' નેતા  આતિશીએ  ટવિટર પર જણાવ્‍યું કે તે સરનેમ ‘‘માર્ર્લેના'' દુર કરેલ છે આપ નેતા આતિશી જે પૂર્વ દિલ્‍હી વિસ્‍તારની લોકસભા ઉમેદવાર બનાવવામા આવેલ એક અહેવાલ પ્રમાણે આતિશીને ઇસાઇ છે તેમ અફવા ફેલાવેલ આ અફવાના વંટોળના કારણે પાર્ટીએ તેમને સરનેમ દૂર કરવા જણાવેલ. પાર્ટીનું કહેવું છે કે આ આતિશીનો પોતાનો ફેંસલો છે.

(12:00 am IST)