Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

નાસાએ કેરળ પૂર પહેલાની અને પછીની તસવીરો જાહેર કરી

છેલ્લા દિવસોમાં જેવી રીતે મુશળધાર વરસાદે જેવી રીતે કેરળમાં તબાહી મચાવી છે તેનાથી હજારો લોકો અસરગ્રસ્ત થયા છે અને કેટલાય નાગરિકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, જ્યારે લાખો લોકોએ ઘર ગુમાવવાનો વારો આવ્યો. કેરળમાં આવેલ આ વરસાદ 1924 પછીનો સૌથી ભયાનક વરસાદ હતો. જણાવી દઈએ કે 8 ઓગસ્ટ 2018થી કેરળમાં મુશળધાર વરસાદે ત્રાટકવાનું શરૂ કર્યું હતું.

(7:25 pm IST)