Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે કમિશન મુદ્દે પેટ્રોલ ડિલરો લડતના માર્ગે: ગુરુવારે માલ નહિ ઉપાડે: ગુરુવારે સીએનજીનું વેચાણ બંધ

ગુજરાત પેટ્રોલ પંપ ડિલર્સ એસો.ની મોટી જાહેરાત: રાજ્યમા ૧૨ ઓગસ્ટથી દર ગુરુવારે નહી કરે પેટ્રોલ-ડીઝલની ખરીદી: સી.એન.જી નું વેચાણ ગુરુવારે બંધ રાખશે: કમીશનના મુદ્દે પેટ્રોલ પંપ ડીલર્સ નારાજ: ડીલરોએ લિટરે ૬ રૂ. કમિશનની માગણી કરી.

(6:56 pm IST)