Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

સુપ્રિમ કોર્ટની બેન્ચો દિલ્હી, ચેન્નાઈ, કોલકત્તા અને મુંબઈમાં બેસશે

નવી દિલ્હી : તાજેતરમાં પાર્લામેન્ટે ઍમેન્ડમેન્ટ ઍકટ - ૨૦૨૦નું બીલ પાસ કરીને ભારતના ચારેય ઝોનમાં સુપ્રિમ કોર્ટની બેન્ચો કાર્યરત કરવા માટે મંજૂરી આપી છે. હવે સુપ્રિમ કોર્ટ દ્વારા જરૂરી નોટીફીકેશન (કાયદાકીય પ્રક્રિયા) બાદ ઉપરોકત ચારેય શહેરો દિલ્હી, ચેન્નાઈ, કોલકતા અને મુંબઈમાં ટૂંક સમયમાં સુપ્રિમ કોર્ટની બેન્ચ કાર્યરત થશે.

(12:18 pm IST)