Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

મુંબઇ પોલિસ પરિવાર પર આ દબાવ કરી રહી હતી કે મોટા-મોટા પ્રોડકશન હાઉસના નામ આપેઃ સુશાંતસિંહના પિતાના વકીલ

સુશાંતસિંહ રાજપૂતના પિતાના વકીલ વિકાસસિંહએ કહ્યું પરિવારને એફઆઇઆર દાખલ કરવામાં દોઢ મહિનો એટલા માટે લાગ્યો કે પરિવાર શોકમાં હતો અને મુંબઇ પોલિસ એફઆઇઆર દાખલ કરતી ન હતી. પોલિસ પરિવાર પર દબાણ કરતી હતી કે મોટા-મોટા પ્રોડકશન હાઉસના નામ આપે.

(10:55 pm IST)