Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

સીનીયર અધિકારીની કાર પસાર થતી હતી ખીસ્સામાં હાથ નાખી ઉભા રહેલ આઇપીએસ પ્રશિક્ષુઃ મળી નોટીસ

હૈદરાબાદમાં આવેલ ભારતીય પોલીસ સેવા (આઇપીએસ) એકેડમીમા એક પ્રશિક્ષુ ને કારણદર્શક નોટીસ આપવામા આવી છે. કારણ તે વરિષ્ઠ અધિકારીની કાર સામેથી પસાર થવા દરમ્યાન તે ખીસ્સામા હાથ નાખીને ઉભો હતો.

        ઘટનાને અનુશાસન હીનતા અને ખોટું આચરણ બતાવતા પ્રશિક્ષુ ને બે દિવસમાં જવાબ માંગ્યો છે પ્રશિક્ષુ રર મહિનાનુ પ્રશિક્ષણ પુરુ કરી ચુકયો છે જો પ્રશિક્ષુ બે દિવસમાં જવાબ નહી આપે તો કાર્યવાહી થાશે.

(11:57 pm IST)