Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

વાયુસેનાએ શેયર કર્ર્યાેે જગુઆરથી પક્ષી ટકરાવવા વાળી ઘટનાનો વિડીયો

વાયુસેનાએ જગુઆરનો વિડીયો શેયર કર્યો છે જે અંબાલા એરબસ પાસે પક્ષીઓના ઝુંડથી ટકરાયા પછી  એક એન્જીન ખરાબ થયુ હતુ.

        વાયુસેનાએ ફયુઅલ ટેન્ક અને અભ્યાસ બમોને પછાડી  અને વિમાનની સુરક્ષિત લેન્ડીંગ માટે પાયલોટની પ્રશંસા કરી. વાયુસેનાના મુતાબીક પાયલોટની ત્વરીત સોચને લઇ ઘણા લોકોના જાન બચી ગયા હતા.

(11:57 pm IST)