Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

નાણાકીય વિવાદને લઇ કોંગ્રેસ નેતા ચૌધરીની હત્યાઃ ર આરોપીની ધરપકડ

હરિયાણા કોંગ્રેસ પ્રવકતા વિકાસ ચૌધરીની હત્યા મામલામાં ગેંગસ્ટર કૌશલની પત્ની રોશની અને કૌશલના નોકર  નરેશની ધરપકડ કરવામાં આવી છે.

        પોલીસએ કહ્યું કે મુખ્ય આરોપી કૌશલ ફિલહાલ પકડમા નથી આવ્યો અને એના અને મૃતકના પિતા વચ્ચે નાણાકીય વિવાદ હતો. ગુરુવારના ફરીદાબાદમા એક જીમની બહાર ચૌધરી પર લગભગ ૧૦ ગોળીઓ ચલાવામા આવી હતી.

(11:55 pm IST)