Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

લેગો કંપનીના માલિક ૭.પ અબજ ડોલરમાં ખરીદશે મેડમ તુષાદ ચલાવવાવાળી મર્લિન

 

ટોચ નિર્માતા લેગોની સ્વામિત્વ રાખવાવાળી  પરિવાર ના નેતૃત્વમાં એક સમૂહએ યુનાઇટેડ કિંગ્ડમની મર્લિન એન્ટરટેઇનમેન્ટ ને ૭.પ અબજ  ડોલરમાં  ખરીદવાના કરાર કર્યા છે.

 

        મર્લિન લંડન આઇ, લેગોલેન્ડ થીમ પાર્ક અને મેડમ તુષાદ વેકસ મ્યુઝિયમનુ પરિચાલન કરે છે. પાછલા વર્ષે મર્લિનના ૧ર૦ થીમ પાર્કો અને મ્યુઝીયમમાં ૬.૭ કરોડ લોકો પહોચ્યા હતા.

(11:54 pm IST)