Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ઉત્તરપ્રદેશમાં અપરાધને લઇ પ્રિયંકાએ કર્યુ ટવિટ, પોલીસએ આપી પ્રતિક્રિયા

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટવિટ કર્યુ છે કે પુરા ઉતર પ્રદેશમાં અપરાધી ખુલ્લેઆમ મનમાની કરતા ધૂમી રહ્યા છે. પણ બીજેપી સરકારને કાન પર આ વાત સંભળાતી નથી.

 

        જવાબમાં રાજયની પોલીસએ કહ્યું ર વર્ષમા ૯રરપ અપરાધીની ધરપકડ અને ૮૧ માર્યા ગયા. ડકૈતી, લૂંટ, હત્યા અને અપહરણ જેવી ઘટનાઓમાં અપ્રત્યાશિત ઘટ આવી છે.

 

(11:38 pm IST)