Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

બૂલેટ ટ્રેન સ્ટેશનની ડિઝાઇનમાં બદલાવને લઇ મેંગ્રાવના ર૧૦૦૦ ઝાડ કાપવામાં નહી આવે

થાણા ( મહારાષ્ટ્ર ) માં બુલેટ ટ્રેન સ્ટેશનની ડિઝાઇનમા બદલાવ  પછી  પરિયોજના  માટે કાપવામા આવનાર મેંગ્રાવ ઝાડની અનુમાનિત સંખ્યા પ૩૦૦૦ થી ૩ર૦૪૪ થઇ ગઇ છે.

 

        એક અધિકારીના અનુસાર પાર્કિંગ એરીયા અને પેસેન્જર હેન્ડલિંગ એરીયાને મેંગ્રાવ રીજનથી કાઢવામા આવ્યા છે અને હવે મેંગ્રોવ રીજનની  ૧ર ની જગ્યા ૩ હેકટર જમીનનો ઉપયોગ થશે.

(11:37 pm IST)