Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

અયોગ્ય રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ : પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનો ઘટસ્ફોટ

 અમેરિકાના  પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરએ કહ્યું છે કે હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અયોગ્ય રાષ્ટ્રપતિ છે.

 

        એમણે કહ્યું જો પુરી તપાસ થાય તો ખ્યાલ આવે કે ટ્રમ્પએ વાસ્તવમાં ર૦૧૬ ની ચૂંટણી જીતી જ ન હતી તે  હારી ગયા હતા. અને રૂસ દ્રારા ટ્રમ્પની  તરફથી કરવામ આવેલ હસ્તક્ષેપને લઇ એમને પદ પર બેસાડવામા આવ્યા હતા.

(11:21 pm IST)