Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ઓસ્ટ્રેલિયાઇ પીએમએ ટવિટ કર્યુ કેટલા સારા છે મોદી : પીએમ મોદીએ આપ્યો જવાબ

 

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે શનિવારે એક સેલ્ફી ટવિટ કરી લખ્યુ કેટલા સારા છે મોદી.

 

આ વિશે મોદલએ લખ્યું  મિત્ર હુ  આપણા દ્વિપક્ષીય સંબંધોની ઉર્જાને લઇ ઉત્સાહિત છુ જાપાનના ઓસાકામા ચાલી રહેલ જી-ર૦ શિખર સંમેલનથી આ બંને નેતાઓની મુલાકાત થઇ હતી.

 

(11:20 pm IST)