Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

બરેલીમાં અજાણ્યા વાહનએ હોમગાર્ડને કચડયો, ૪ કિલોમીટર સુધી ઘસડયોઃ થયુ મોત

બરેલી પોલીસ લાઇનમાં  હાજર હોમગાર્ડને ડયુટી થી પાછા ફરતી વખતે શુક્રવારે મોડી સાંજે પીલભીત હાઇવે પર ગૌટિયા પુલિયા પાસે અજાણ્યા વાહનએ કચડયો અને શબને ૪ કિલોમીટર સુધી ઘસડતો લઇ ગયો.

 

        રસ્તા પર લોહીના નિશાન જોઇ લોકોએ પોલીસને સૂચના આપી. મૃતકની ઓળખ નવાબગંજ નિવાસી રામપાલ સકસેનાના તરીકે થઇ છે.

(11:18 pm IST)