Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

રિલાયન્સ ઇન્ફ્રાની વિપરિત પરિસ્થિતિઓની અસર વસોવા-બાંદ્રાની લિંક પ્રોજેકટ પર પડવાની આશંકા

અનિલ અંબાણી પર આવી શકે છે ૭ હજાર કરોડની નવી આફત !

મુંબઇ : અનિલ અંબાણીની લોનના બોજ હેઠળ દબાયેલી કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર વસોવા-બાંદ્રા સી લિંક પ્રોજેકટ પર કામ કરી રહી છે. આ બધાની વચ્ચે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનનું કહેવું છે કે તેઓ કંપનીની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. તેઓએ કહ્યું કે નકકી કરેલી સમય મર્યાદામાં કંપનીના કામકાજની પ્રગતિ ન થઇ તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે.

(3:30 pm IST)