Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

૧લી જુલાઇથી સુપ્રિમ કોર્ટ ફરી ધમધમશેઃ વેકેશન પુરૃઃ રાફેલ-અયોધ્યા કેસનો થશે નીપટારો

નવી દિલ્હી : ૬ સપ્તાહના વેકેશન બાદ સુપ્રિમ કોર્ટ ૧ લી જુલાઇથી ફરી ધમધમશેઃ અયોધ્યા - રાફેલ-સહિતના કેસોનો નીપટારો થશેઃ રાહુલ ગાંધીએ રાફેલ મામલે ચોકીદાર ચોર હૈ ટીપ્પણીને લઇને ચાલતા માનહાની કેસમાં માઙ્ગફી માંગી છે પણ હજુ સુનાવણી બાકી છે રાફેલ અંગે ચુકાદો આવશે. આ ઉપરાંત અયોધ્યા કેસ સંદર્ભે ભૂમિના માલિકી હકક અંગે પણ બધાની નજર બંધ રૂમમાં થયેલી સુનાવણીના પરિણામ ઉપર કેન્દ્રીત થશેઃ સુપ્રીમ કોર્ટ કલમ ૩૭૦ ને પડકારતી જનહીત અરજી ઉપર પણ સુનાવણી કરશે.

(3:27 pm IST)