Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

નર્મદામાં સવારથી વરસાદ : રાજપીપળામાં વીજળી ગૂલ : નવાગામ ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા

નર્મદામાં વહેલી સવારથી વરસાદ શરૂ થઇ ગયો છે. રાજપીપળા શહેરમાં વરસાજ પડતા કેટલાક ગામોમાં વીજળી ગુલ થઇ ગઇ છે. નવાગામ ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જેને લઇ લોકોએ પરેશાની વેઠવી પડી રહી છે. તો ભારે પવન સાથે વરસાદ પડતા કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા છે.

(1:03 pm IST)