Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

મધ્યપ્રદેશમાં બીજેપી નેતાએ કરી સીએમઓની ધોલાઇઃ બંનેએ દાખલ કરી સામસામી ફરીયાદ

મધ્યપ્રદેશના સતનામા બીજેપી ના નગર પરિષદ અધ્યક્ષ રામ સુશીલ પટેલ દ્વારા માર મારવા પર નગર પંચાયત સીએમઓ દેવરત્ન સોની ઘાયલ થઇ ગયા છે.

પોલીસ અધિક્ષક રિયાઝ ઇકબાલ એ કહ્યું કે બંનેના કેસ દાખલ કરવામાં આવ્યા છે અને પટેલ પણ ખુદને માર માર્યાનો દાવો કરી રહ્યા છે. ઇકબાલએ કહ્યું પોલીસ સીસીટીવી કુટેજની તપાસ કરશે. તપાસના આધાર પર ઉચિત કાર્યવાહી કરવામાં આવશે.

(12:00 am IST)