Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ભારત નહિ પણ પાકિસ્તાનની અંદરનો ચરમપંથ એમના માટે ખતરોઃ પૂર્વ સીઆઇએનુ ખોટુ નિવેદન

અમેરીકી સેનાના નિવૃત જનરલ અને જાસૂસી એજન્સી સીઆઇએ ના પૂર્વ નિર્દેશક ડેવિડ એચ પેટ્રિયસએ કહ્યું છે કે પાકિસ્તાને કયારેય નથી સ્વીકાર્યુ કે એની સામે જે પણ ખતરા છે તે ભારતથી નહી પણ એમના અંદરના ચરમપંથી છે.

પેટ્રીયસએ કહ્યું શિક્ષા પ્રણાલી એટલી ખરાબ છે કે લોકો પોતાના બાળકોને સ્કૂલ મોકલવાને બદલે મદ્રેસાએ મોકલે છે.     

(12:00 am IST)