Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

2020માં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માંગે છે સિંગર એકોન

અમેરિકન સિંગર એકોન 2020માં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માંગે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકન સિંગર એકોનની  નેટવર્થ 550 કરોડ રૂપિયા છે. તેની ઈચ્છા છે કે કે ચૂંટણીમાં તેના હરીફ તરીકે માર્ક ઝુકરબર્ગ હોય. એકોન સેનેગલમાં એક નવું શહેર સ્થાપવાની યોજના બનાવી રહ્યો છે તેના માટે સેનેગલના રાષ્ટ્રપતિએ તેને 2 હજાર એકર જમીન પણ ભેટમાં આપી દીધી છે.

(12:04 am IST)