Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

તામિલનાડુના મહાલક્ષ્મી મંદિરને બનાવવા થયો હતો 15 હજાર કિલો સોનાનો ઉપયોગ

તમિલનાડુના મલાઈકોડીના પહાડો પર બનેલું મહાલક્ષ્મીનું મંદિર ઘણું જ પ્રસિધ્ધ છે. આ મંદિર બનાવવા માટે 15 હજાર કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વેલ્લોર નગરમાં બનેલું આ મંદિર લગભગ 100 એકરથી વધારે ક્ષેત્રફળમાં ફેલાયેલુ છે. આ મંદિરને દક્ષિણ ભારતના સુવર્ણમંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ વિશ્વનું એક માત્ર મંદિર છે જેમાં આટલા કિલો સોનાનો ઉપયોગ થયો હોય

(11:40 pm IST)