Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

સ્‍વીસ બેંકમાં રહેલા કાળા નાણાની વિગતો ર૦૧૯ના અંતે મળી શકશે

નવી દિલ્‍હીઃ કેન્‍દ્રીય નાણામંત્રી પીયુષ ગોયલે જણાવ્‍યું છે કે સ્‍વીસ બેંકમાં રહેલા ભારતીયઇોના કાળા નાણા અને એ લોકોના ગેરકાયદે વ્‍યવહારોની વિગતો ર૦૧૯ના અંતે આપણને મળશેઃ જાન્‍યુઆરી ૧, ર૦૧૮ થી નાણાકીય વર્ષના અંતે સુધીનો બધો ડેટા મળી શકશેઃ તેમણે કહ્યું છે કે સ્‍વીસ બેંકમાં કાળા નાણા રાખનાર સામે કડક પગલા લેવાશેઃ બંને દેશોની સંધિ મુજબ વિગતો આવતા વર્ષે મળશેઃ ત્‍યાં ભારતીયોના ૭૦૦૦ કરોડ જમા છે તેના અહેવાલો ગઇકાલે આવ્‍યા હતાં.

(4:18 pm IST)