Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

બજારમાં તેજી : સેન્‍સેકસ ૩૦૦ પોઇન્‍ટ અપ

મુંબઇ : મહિનાના અંતિમ ટ્રેગીંગના દિવસે શેરબજારમાં તેજીઃ ર.૧પ કલાકે સેન્‍સેકસ ૩૪૮ પોઇન્‍ટ વધીને ૩પ૩૮પ અને નીફટી ૧૦૯ પોઇન્‍ટ વધીને ૧૦૬૯૮: ડોલર સામે રૂપીયો ૬૮.૪૬ ઉપર ટ્રેડ કરે છેઃ એચસીસી ૧૧ ટકા ઉછળ્‍યોઃ રેલીગેર પ૧.૭૦, ઇઆઇડી પેરી ર૩૭, જિંદાલ શો ૭૮, રતન ઇન્‍ડીયા પાવર ૩.પ૯, યસ બેંક  ૩૩૯, રિલાયન્‍સ ૯૭૧, પાવરગ્રીડ ૧૯૦, ટાટા સ્‍ટીલ પ૬૩, હિન્‍દુ કન્‍સ્‍ટ્રકશન ૧૧.૭૬, આઇડીબીઆઇ પ૩.૮૬, પેટ્રોનેટ ર૧૯, કેપીટલ ફર્સ્‍ટ પ૧૭, જૈન ઇરી ૭૭, શ્રેઇ ઇન્‍ફ્રા ૬ર, જયુ લાઇફ ૬૯ર ઉપર છે

(3:45 pm IST)
  • અમેરિકામાં ભારતીય સોફ્ટવેર એન્જીનીયર પર ઇન્સાઇડર ટ્રેડિંગનો આરોપ :યુનાઇટેડ સ્ટેટ્સ માર્કેટ્સ રેગ્યુલેટરે ભારતીય સોફ્ટવેર એન્જિનિયરિંગ મેનેજર સુધાકર રેડ્ડી બોન્થુ પર ઇનસાઇડર ટ્રેડિંગના આરોપ મૂક્યો :સુધાકર રેડ્ડી બોન્થુ પર વાયદા બજાર અંગે તેના માલિક પાસેથી વિશ્વસનીય માહિતી મેળવીને અયોગ્ય રીતે જંગી ફાયદો મેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. access_time 1:16 am IST

  • તાલાલા તાલુકા પંચાયતમાં નવા વરાયેલા પ્રમુખે રાજીનામુ ફગાવ્યું :કોંગ્રેસ શાસિત તાલાલા તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખ ગીતાબેન કામળિયાનું રાજીનામું:પ્રજાલક્ષી કર્યો થતાંના હોવાનું કારણ આપીને રાજીનામુ ધરી દીધું :દસ દિવસ પૂર્વે જ થઈ હતી વરણી:કોંગ્રેસના આંતરિક અસંતોષના પગલે ભાજપ સત્તા આંચકી લે તો નવાઈ નહીં access_time 10:39 pm IST

  • પહેલી જાન્યુઆરીથી જીએસટીનું નવું રિટર્ન ફોર્મ આવશે :સોફ્ટવેરની સફળતા પૂર્વક બીટા ટેસ્ટિંગ પછી સરકાર નવું રિટર્ન ફોર્મ લાવશે એવું ફાઈનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયાએ જણાવ્યુ હતું.: જીએસટીના અંતર્ગત ખોટા ઈનપુટ ક્રેડિટના દાવાઓને કારણે મોટા ભાગે કરચોરી access_time 1:12 am IST