Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ભાઇની બેની લાડકી ને ભઇલો ઝૂલાવે ડાળખી

ગઇકાલે મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયામાં બેકગ્રાઉન્ડમાં વાગતા ગીત 'કોણ હલાવે લીંબડી ને કોણ ઝૂલાવે પીપળી...' ના સંગાથે ભાઇ આકાશ અને ભાવિ ભાભી શ્લોકા મહેતાની આરતી ઉતારતી ઇશા અંબાણી, બન્નેની સગાઇ થાય એ પહેલાની પ્રી-એન્ગેજમેન્ટ પાર્ટી ગઇકાલે રાખવામાં આવી હતી.

(10:04 am IST)
  • સરકાર સંસદમાં કોઈપણ વિષય પર વાતચીત કરવા તૈયાર :મોન્સૂન સત્રમાં સહયોગ માટે સંસદીય કાર્યમંત્રી વિજય ગોયલે લીધી મનમોહનસિંહની મુલાકાત :18મી જુલાઈથી શરુ થનાર ચોમાસુ સત્ર માટે વિજય ગોયલ મોટાભાગની વિપક્ષી પાર્ટીઓના નેતાઓને મળીને સંસદને સુચારુ રૂપે ચલાવવા માટે અપીલ કરશે access_time 1:06 am IST

  • અમેરિકામાં ભારતીય સોફ્ટવેર એન્જીનીયર પર ઇન્સાઇડર ટ્રેડિંગનો આરોપ :યુનાઇટેડ સ્ટેટ્સ માર્કેટ્સ રેગ્યુલેટરે ભારતીય સોફ્ટવેર એન્જિનિયરિંગ મેનેજર સુધાકર રેડ્ડી બોન્થુ પર ઇનસાઇડર ટ્રેડિંગના આરોપ મૂક્યો :સુધાકર રેડ્ડી બોન્થુ પર વાયદા બજાર અંગે તેના માલિક પાસેથી વિશ્વસનીય માહિતી મેળવીને અયોગ્ય રીતે જંગી ફાયદો મેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. access_time 1:16 am IST

  • શુક્રવારે સતત બીજાદિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થશે નહિ :ગુરુવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રખાયા હતા : બુધવારે પેટ્રોલના ભાવમાં લીટરે 5 પૈસા અને ડીઝલના ભાવમાં 11 પૈસાનો ઘટાડો થયો હતો :મંગળવારે ડીઝલના ભાવ યથાવત રાખ્યા હતા જયારે પેટ્રોલમાં લિટરે નવ પૈસા ઘટ્યા હતા: ફોટો petrol access_time 11:14 pm IST