Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ફ્લિપકાર્ટને ફરિયાદ માટે કોલ કર્યો, મેસેજ આવ્યો 'વેલકમ ટુ ભાજપ'

કોલકાતામાં એક વ્યક્તિએ ઓનલાઈન વેબસાઈટ ફ્લિપકાર્ટ પર બે હેડનફોન ઓર્ડર આપ્યા હતા. પરંતું પાર્સલ ખોલતા તેમાંથી હેડફોનની જગ્યાએ તેલની શીશી નિકળી હતી. ત્યારે બાદ વ્યક્તિએ ગુસ્સામાં ફ્લિપકાર્ટને ફરિયાદ કરવા માટે પેકેટ પર છપાયેલ નંબર પર કોલ કરતા સામેથી એક મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યુ હતુ કે, 'વેલકમ ટુ ભાજપ' એટલે કે તમારું ભાજપમાં સ્વાગત છે.

(12:00 am IST)