Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

બેકાબુ બનેલો કોરોનાઃ મહારાષ્‍ટ્રમાં ૨૪ કલાકની અંદર ૧૧૬ પોલીસ કર્મી કોરોના પોઝીટીવ : ત્રણના મોત

મુંબઇઃ મહારાષ્‍ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૬ પોલીસ કર્મી કોરોનાથી સંક્રમિત મળ્‍યા છે અને વાયરસથી ત્રણ કર્મિઓના મોત થયા છે રાજયમાં હવે કોરોના સંક્રમિતો કર્મિઓની કુલ સંખ્‍યા રર૧૧ છે અને અત્‍યાર સુધી ૨૫ના મોત થયા છે.

(11:06 pm IST)