Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

સંસદમાં રાજયસભા સચિવાલયનો એક ભાગ સીલ, એક અધિકારી કોરોના પોઝીટીવ મળ્યા

નવી દિલ્લીઃ સંસદમાં રાજયસભા સચિવાલયનો એક ભાગ સેનિટાઇજેશન માટે સીલ કરવામાં આવ્યો છે.  એક અધિકારીને કોરોના પોઝીટીવ આવ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઇના સૂત્રોના હવાલાથી આ ખબર આવી છે.

(10:41 pm IST)