Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

કોરોના મહામારીઃ હિમાચલ પ્રદેશમાં કોરોનાના નવા ૯ કેસ નોંધાયા

હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસના નવા ૯ કેસ નોંધાયા રાજયમા કોરોના વાયરસ પોઝીટીવ કેસોની સંખ્યા વધીને ૨૯૦ થઇ ગઇ છે. રાજયમા કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા ૨૦૪ છે અત્યાર સુધી ૭૭ લોકો સ્વસ્થ થયા છે.

(10:38 pm IST)