Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

કોરોનાનો કહેરઃ ઓડિશામાં કોરોનાના ૬૩ નવા કેસ નોંધાયા

ભુવનેશ્વરઃ ઓડિશામાં કોરોના વાયરસના ૬૩ નવા કેસ નોંધાયા છે રાજયમાં હવે કોરોના વાયરસ પોઝીટીવ કેસોની સંખ્યા વધીને ૧૭ર૩ થઇ ગઇ છે રાજયમાં કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા ૮ર૭ છે.

(10:37 pm IST)