Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની ઘોષણાઃ બધા ખાનગી, સાર્વજનિક અને સરકારી ક્ષેત્રના કાર્યાલય ૮ જૂનથી ખુલશે

કોલકતાઃ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ કહ્યુ કે બધા ખાનગી સાર્વજનિક અને સરકારી ક્ષેત્રના કાર્યાલય ૮ જૂનથી ખુલશે જયારે રાજયનો આ અને શણ ઉદ્યોગ ૧ જૂનથી ૧૦૦ ટકા ખુલી જશે.

(9:40 pm IST)