Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ભારત થી વિદેશ માટે તારીખો જાહેર થઈ

૪ જૂનથી શરૂ થશે : ૩૦મેના ૧૧ વાગ્યાથી બુકીંગ શરૂ

૪ જૂનઃ દિલ્હી થી ઓકલેન્ડ

૫ જૂનઃ દિલ્હી થી શિકાગો

૫ જૂનઃ દિલ્હી થી સ્ટોકહોમ

૬ જૂનઃ દિલ્હી થી ન્યુયોર્ક

૬ જૂનઃ દિલ્હી થી ફ્રેન્કફર્ટ

૬ જૂનઃ મુંબઈ થી લંડન

૬ જૂનઃ મુંબઈ થી નેવાર્ક

એર ઈન્ડિયાએ ૪ જૂન થી ૬ જૂન વચ્ચે ૮ વધારાની આંતરરાષ્ટ્રિય વિમાન સેવાના ઉડ્ડયનની ઘોષણા કરી છે

(4:32 pm IST)
  • મહારાષ્ટ્રના આ શહેરોમાં રવિ કે સોમવારથી વરસાદ ચાલુ : મુંબઇ, બાદલપુર, થાણે, કલ્યાણ, નાસીક, અંબરનાથ, પનવેલ, પુણે, કોલ્હાપુર, અહમદનગર, સતારા, નાગોથાણે, પાલઘર, ગોરેગાંવ, જુન્નર, લોનાવાલા અને કરજતમાં તા.૩૧ અથવા ૧ જુનથી વરસાદ શરૂ થઇ જશે. જે ૮ જુન સુધી ઓછા વધુ પ્રમાણમાં ચાલુ રહેશે access_time 11:50 am IST

  • ગાંધીનગરમા વધુ એક કોરોના પોઝીટીવ ; ઇન્ફોસિટી પોલીસ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ જવાન જયદીપસિંહ દલપતસિંહ વાઘેલા કોરોના પોઝીટીવ: હાલ ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળ access_time 8:26 pm IST

  • છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીનું દુઃખદ અવસાન access_time 4:32 pm IST