Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

કપડામાંથી બનેલ માસ્કથી રોકી શકાય છે કોરોના વાયરસ

આજકાલ વિભીન્ન સોશ્યલ મીડીયા મંચો પર ઘરમાં માસ્ક બનાવવાની રીતો બતાવતા વીડીયોની ભરમાર છે જે બહુ ફાયદાકારક સાબિત થઇ શકે છે એક નવા અભ્યાસ અનુસાર સુતરાઉ કપડાના ઘણા પડોશી બનેલ માસ્ક છીંકવા અથવા ખાંસવાથી પર્યાવરણમાં ઉડનાર છોટાઓને રોડી શકે છે જેનાથી કોરોના વાયરસ ફેલાવવાનું જોખમ ઘટી શકે છે કેનેડામાં મેક માસ્ટર યુનિવર્સિટીના વૈજ્ઞાનીકોએ કહ્યુંકે વાયરસનું સૌથી વધારે સંક્રમણ બોલતી, ખાંસતી, છીંકતી વખતે ઉડતા છાંટાઓથી થતું હોય છે.

(5:45 pm IST)