Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

કોરોનાનો કહેરઃ નેપાલમાં કોવિડ-૧૯ના ૧૧૪ નવા કેસ નોંધાયા

નેપાલમાં બુધવારના કોવિડ-૧૯ના ૧૧૪ નવા કેસ નોંધાયા જે દેશમા એક દિવસમાં સક્રમણના કેસોમા સૌથી મોટો વધારો છે માનાથી આ પર્વર્તીય દેશમા કોવિડ-૧૯ના કુલ કેસ વધીને ૮૮૬ થઇ ગયા નેપાલએ કોવિડ-૧૯ના ર જૂન સુધી વધારેલ છે નેપાલ એવા થોડા દેશોમાં શામેલ છે જયાં કોવિડ-૧૯ના સૌથી વધારે કેસ નોંધાયા છે. નેપાલમા કોવિડ-૧૯થી અત્‍યાર સુધીમા ચાર મોત થયા છે.

(12:00 am IST)