Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

યુરોપિયન યુનિયનના દેશોએ પ્રતિબંધિત કરેલી કોરોનાના ઇલાજમા મેલેરિયાની દવાનો ઉપયોગ

યુરોપિયન યૂનિયનની સરકારોએ બુધવારના કોરોના વાયરસના ઇલાજમાં ઉપયોગ થઇ રહેલ એંટી મલેરિયાની દવા હાઇડ્રોસીકલો રોકસીનને પ્રતિબંધિત કરેલ છે આ સાથે જ આ દવાને લઇ બીજા ગ્લોબલ ટ્રોયલ પણ રોકવામા આવ્યા છે. આ દવાના ઉપયોગને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ઘણી પ્રોત્સાહિત કરી હતી.

કોરોનાના ઇલાજમા આ દવાના ઉપયોગને એની આશાઓને પણ ઝટકો લાગ્યો છે એંટી મેલેરિયા દવા પ્રતિબંધ કરવાવાળા દેશોમાં ફ્રાંસ, ઇટાલી અને બેલજીયમ જેવા દેશ શામેલ છે.

(12:00 am IST)