Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

મોદીની શપથવિધિમાં રજનીકાંત, શાહરૂખખાન કરણ જોહર સહિતના બૉલીવુડ હસ્તીની હાજરી

 

નવી દિલ્હી :લોકસભાની ચૂટણીંમાં પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીનાં બીજા કાર્યકાળનાં શપથ ગ્રહણ સમારોહમાંરે વીવીઆઇપી સહિત 8000 અતિથિઓ જોડાશે.

 મળતી માહિતી મુજબ ફિલ્મ જગતમાંથી કંગના રનૌત, શાહરૂખ ખાન, સંજય લીલા ભંણસારી, કરણ જોહર અને રજનીકાંતને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

(12:24 am IST)