Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

સાવરકરની જયંતિ પર હિંદુ મહાસભાએ યૂપીમા વિદ્યાર્થીઓને આપ્યા ચાકુ

હિંદુ મહાસભાએ મંગળવારના આગ્રા (ઉતરપ્રદેશ)માં વિનાયક દામોદર સાવરકરની જયંતિ પર વિદ્યાર્થીઓને ચાકૂ અને શ્રીમદ ભાગવદ ગીત વહેચ્યા. હિંદુ મહાસભાના નેતા પૂજા શકૂન પાંડેએ કહ્યું કે રાજનીતિનુ હિંદુકરણ અને હિંદુઓનુ સૈનિકીકરણ સાવરકરનુ સપનુ હતુ. પૂજાએ કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલો હીસ્સો પુરો કર્યો અને હવે બીજો પુરો કરશે. 

 

(11:48 pm IST)