Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

વૈશ્વિક પ્રતિસ્પર્ધા રેકિંગમાં ભારત એક કદમ આગળ વધ્યુઃ ત્રીજા સ્થાન પર યુએસ

આઇએમડી દ્વારા રજુ વૈશ્વિક પ્રતિસ્પર્ધા રેકિંગના અનુસાર આ વર્ષે કારોબાર પ્રતિ સ્પર્ધા મામલામાં ભારત એક સ્થાનની છલાંગ લગાવલી ૪૩ મા સ્થાન પર પહોચ્યુ છે. આ રેકિંગમાં સિંગાપુર પહેલા અને હોંગ-કોંગ બીજા સ્થાન પર છે. જયારે ગયા વર્ષે ટોચ પર રહેલ અમેરિકા પછડાઇને ત્રીજા સ્થાન પર છે.

(11:47 pm IST)