Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

અમારા પ૦ નહી ૬ નગરસેવક બીજેપીમાં જોડાયાઃ બંદુકની અણી પર લઇ જવામાં આવ્યાઃ ટીએમસીની પ્રતિક્રિયા

ટીએમસીએ કહ્યું છે કે બીજેપીમાં એમના પ૦ નગરસેવકો નહી પણ ૬ નગરસેવક જોડાયા છે અને એમને બંદુકની અણી પર જોડવામા આવ્યા છે. ટીએમસીએ ટવિટ કર્યુ એક ધારાસભ્ય કાલે બીજેપીમા જોડાયા જયારે બે ધારાસભ્ય કોંગ્રેસ અને સીપીએમના છે.

(11:47 pm IST)