Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

જમ્મુ-કાશ્મીરમાં ર૭પ આતંકીઓ સક્રિયઃ પહેલા કરતા ઘટ આવીઃ ડીજીપી

જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહએ બતાવ્યુ છે કે રાજયમાં લગભગ ર૭પ આતંકી સક્રિય છે. જેમાં ૧૦૦ થી ૧પ૦ આતંકી વિદેશી છે. એમણે કહ્યું કે સાડાપાંચ મહિનામાં ૪૦ સ્થાનિય લોકો આતંકી બન્યા અને આ આંકડો પહેલાના મુકાબલે અડધાથી ઓછો છે.

(11:45 pm IST)