Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

જમવાનું ડિલીવરી કરવાવાળા વિકલાંગ કર્મચારીને જોમેટોએ આપી ઇ-ટ્રાઇસાઇકલ

જોમેટોના સંસ્થાપક દિપિંદર ગોયલએ મંગળવારના ટવિટ કરી બતાવ્યુ કે ટ્રાઇસીકલ  પર ખાવાનું ડિલીવરી કરનાર વિકલાંગ શખ્સ રામ સાહુને એક ઇલેકટ્રીક ટ્રાઇસાઇકલ ભેટ આપી છે. રામસાહુ દ્વારા હાથથી ચલાવવાળી ટ્રાઇસાઇકલ પર ખાવાનુ ડિલીવર કરવાનો એક વિડીયો થોડા દિવસ પહેલા વાયરલ થયો હતો.

(11:45 pm IST)