Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ભારત, જાપાનએ કન્ટેનર ટર્મીનલ નિર્માણ માટે કર્યા શ્રીલંકા સાથે કરાર

     શ્રીલંકાએ ભારત અને જાપાન સાથે મળી કોલંબો પોર્ટ પર કન્ટેનર ટર્મીનલ બનાવવા માટે  કરાર કર્યો છે. આ ટર્મિનલ બેલ્ટ એન્ડ રોડ પહલને લઇ ત્યાં બની રહેશે. ચીની ટર્મિનલના બરાબર આ બનાવવામા આવશે.

(11:01 pm IST)