Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

મીડિયા એક ખાસ વર્ગમાં લોકપ્રિય હોવાની જાળમા ન ફસાયઃ ગંભીરને અનુપમ ખેરની ટકોર

અભિનેતા અનુપમ ખેરએ નવ નિર્વાચિત બીજેપી સાંસદ ગૌતમ ગંભીરને કહ્યું છે કે એમણે મિડીયાના એક ખાસ વર્ગમા લોકપ્રિય હોવાની જાળમાં ફસાવુ ન જોઇએ. ખેરએ ગંભીરને જીતના અભિનંદન  આપતાં કહ્યું કે એમનુ નિવેદન નહી પણ એમનુ કામ બોલશે. ગંભીરએ એક મુસ્લિમ વ્યકિત પર થયેલ હુમલાની નિંદા કરી હતી.

(10:59 pm IST)