Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

અલગ બ્રાંડ પર કામ કરતી રહેશે બિગ એફ એમ : રેડિયો સીટી

 જાગરણ પ્રકાશની રેડિયો સીટીએ કહ્યું છે કે અધિગ્રહણ પછી બીગએફઅમ અલગ  બ્રાંડથી કામ કરતી રહેશે. જાગરણ પ્રકાશનના પ્રેસિડન્ટ અપૂર્વ પુરોહિતએ કહ્યું રી-બ્રેડિંગનો સવાલ નથી. બિગ એફએમને બજાર લોકો સારી રીતે જાણે છે. લગભગ રૂ. ૧૦પ૦ કરોડમાં થયેલ આ સોદા પછી બંને બ્રાન્ડસના કુલ ૭૯ સ્ટેશન હશે.

(10:58 pm IST)