Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

૬ વર્ષમાં પ્રથમ વખત ઘટયું એફડીઆઇઃ ફાર્મા ક્ષેત્રમાં સૌથી વધારે ઘટ

ઉદ્યોગ સંવર્ધન અને આંતરિક વ્યાપાર વિભાગ દ્વારા રજુ નવિનતમ આંકડા અનુસાર દેશમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) માં છેલ્લા ૬ વર્ષમાં પ્રથમ વખત નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯ મા ઘટ દેખાણી. આ દરમ્યાન એફડીઆઇ ૧ ટકો ઘટી ૪૪.૪ અબજ ડોલર રહેલ. ર૦૧૮-૧૯ મા ફાર્મા ક્ષેત્રની એફડીઆઇમા સૌથી વધારે ૭૪ ટકા ઘટ રહી હતી. 

(10:52 pm IST)